।। શ્રી શત્રુંજય ગિરિરાજાય નમઃ ।।
।। શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-રાજેન્દ્રસૂરીશ્વરજી સદ્ ગુરુભ્યો નમઃ ।।

।। શ્રી આદિનાથાય નમઃ ।।
।। શ્રી વૃદ્ધિ-ધર્મ-ભક્તિ-પ્રેમ-સુબોધ-લબ્ધિ-કલ્પજય-શાંતિચંદ્ર-ચંદ્રપ્રભ સદ્ ગુરુભ્યો નમઃ ।।

શ્રી ઋષભદેવ પ્રભુ પૂર્વ ૯૯ વાર પધારી જે તીર્થને પાવન કર્યું તે
શ્રી શત્રુંજય મહાતીર્થની ધન્યધરા પર 
આત્માનંદી ૯૯

: પ્રારંભ દિન :

વિ.સં.૨૦૮૦, માગસર વદ-૧૦, શનિવાર

જાન્યુ.  ૦૬  ૨૦૨૪

(પ્રભુ પાર્શ્વનાથ ૨૯૦૦મું જન્મકલ્યાણક)

: દિવ્યાશિષ :

સિદ્ધાંત મહોદધિ પ.પૂ. આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા

સિદ્ધાંત સંરક્ષક પ.પૂ. આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા

સિદ્ધાંત દિવાકર પ.પૂ. આચાર્ય શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા

: દિવ્યાશિષ :

કાંકરેજ દેશોદ્ધારક, વર્ધમાન તપોનિધિ ૫.પૂ. આચાર્ય શ્રી વિજય ભક્તિસૂરીશ્વરજી મહારાજા 

 પ્રશાંતમૂર્તિ તપાગચ્છાધિપતિ ૫.પૂ. આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા

કાંકરેજ કેશરી ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય શ્રી વિજય કલ્પજયસૂરીશ્વરજી મહારાજા

 : આજ્ઞા-આશીર્વાદ :

સુવિશાલ ગચ્છાધિપતિ, પ્રશાંતમૂર્તિ પ.પૂ. આચાર્ય શ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા

: આત્માનંદી ૯૯ જાત્રા નિશ્રાદાતા :

સંઘશાસન કૌશલ્યાધાર પ.પૂ. આચાર્ય શ્રી વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજા

પ.પૂ. આચાર્ય શ્રી વિજય મેઘદર્શનસૂરી મ.સા.

પ.પૂ. આચાર્ય શ્રી વિજય પ્રેમસુંદરસૂરી મ.સા.

આદિ વિશાળ શ્રમણવૃંદ

તપાગચ્છીય શ્રી પ્રેમ-યશોદેવ-ત્રિલોચન-ઘનપાલ-રાજેન્દ્રસૂરીશ્વરજી સમુદાયવર્તી શ્રમણી ગણનાયક પ.પૂ. આચાર્ય શ્રી અભયશેખરસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તી

માતૃહૃદયા પ.પૂ. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા

પ.પૂ. તત્ત્વપ્રજ્ઞાશ્રીજી મ.સા., પ.પૂ. પરમપ્રજ્ઞાશ્રીજી મ.સા.

પ.પૂ. સંયમપ્રત્તાશ્રીજી મ.સા., પ.પૂ. હેમપ્રભાશ્રીજી મ.સા.

પ.પૂ. જ્ઞાનોપાસનાશ્રીજી મ.સા., પ.પૂ. હિતચિંતિકાશ્રીજી મ.સા.

પ.પૂ. ફળશ્રુતિશ્રીજી મ.સા., પ.પૂ. યશોગાથાશ્રીજી મ.સા.

 પ.પૂ. આચાર્ય શ્રી ભક્તિસૂરી સમુદાયના શ્રી પ્રેમસૂરીશ્વરીજી મ.સા.ના આજ્ઞાવર્તિની

પ.પૂ. પ્ર. શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા સરળ સ્વભાવી

 પ.પૂ. શ્રી શીલગુણાશ્રીજી મ.સા.ના શિષ્યા

પ.પૂ. સિદ્ધાંતશીલાશ્રીજી મ.સા.

પ.પૂ. સ્મિતવદનાશ્રીજી મ.સા (બેન મ.સા.)

પ.પૂ. સૌમ્યવદનાશ્રીજી મ.સા. આદિ ઠાણા